ચોમાસા પહેલા PGVCLની કામગીરી માત્ર કાગળ પર… ખુલ્લા વાયરોથી લોકોમાં ભય
રાજકોટમાં પીજીવીસીએલની કામગીરી પર સવાલો ઉભા થયા છે, ચોમાસાને માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, છતાં પણ શહેરમાં PGVCLના વાયરોને યોગ્ય રીતે ગોઠવી નથી શકતી, આ વાતને લઇને લોકોમાં … Read More