રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ ૩૨ ટકા વરસાદ

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતને ઘમરોળ્યાં બાદ, ગઈકાલથી વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવ મળ્યો છે. હવામાન વિભાગ અનુસાર વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૮૩ તાલુકામાં વરસાદ વરસ્યો છે. … Read More

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઇચ થી વધુ વરસાદ વરસ્યો

ગુજરાતમાં હાલ સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. રાજ્યભરમાં વરસી રહેલા શ્રીકાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૩૨ મિ.મી.થી વધુ વરસાદ વરસ્યો … Read More

ગુજરાતના ૨૬ તાલુકામાં ૪ થી ૧૦ ઇંચ જેટલો વરસાદ

ગુજરાત રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના ૨૦૦ થી વધારે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના ૫૦ થી વધુ તાલુકામાં બે કલાકમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો … Read More

જામનગરમાં વરસાદના કારણે જળબંબાકાર, લાખોટા તળાવની પ્રોટેક્શન દીવાલ તૂટી

જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. જામનગર શહેરમાં બે કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જામનગરમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી … Read More

ગીર સોમનાથના ઉનામાં ચાર કલાકમાં ૪ ઇંચ વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં સાવર્ત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના ઉનામાં ચાર કલાકમાં ચાર ઇંર વરસાદ ખાબક્યો હતો.  ઉના, તાલાલા, કોડીનાર, સૂત્રાપાડામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઉનાના આનંદ … Read More

હિમાચલમાં પડેલ વરસાદથી ૧૦૦ કરોડથી વધારેનું નુકસાન, ૩૦૦થી વધુ રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ૩ દિવસમાં … Read More

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાયા

રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને અનેક વિસ્તારોમાં પાણી રસ્તાઓ પર ભરાઈ ગયા હતા. શહેરનો … Read More

ચોમાસાનો પ્રારંભ, ગુજરાતમાં ૧૨૫ તાલુકામાં વરસાદ

ચોમાસાની સત્તાવાર શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે. ચોમાસાનો પ્રારંભ થવાની સાથે જ ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૨૫ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી ૨૫ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. … Read More

આગામી ૩ દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદ પડશે : હવામાન વિભાગ

બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆતમાં હજુ સમય લાગશે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૫ દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ થઇ શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ બિપરજોય … Read More

અમદાવાદમાં અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ

બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. આગામી ૩ કલાકને લઈને પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news