વડોદરા પાલિકા કચેરી પાસે બગીખાના વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા વકરી
વડોદરા શહેરની પાલિકાની વડી કચેરીની પાસે આવેલ બગીખાનાની રાજરત્ન સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળા રંગનો પાણી આવી રહ્યું છે અને તેના કારણે ૧૦૦થી વધુ પરિવારો રોગચાળાના ભરડામાં આવે તેવી આશંકા … Read More