ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટ માં ઘણા લોકોને ઈજા પહોચી , અમુક ને હોસ્પિટલ ખસેડાયા
ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર ગામના ઘાંઘળી વિસ્તારની નજીક એક ફેકટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૨થી વધુ લોકો ફસાયા હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડેલ છે. આ અંગે મળતી … Read More