૫,જાન્યુઆરી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ

આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં ૪થી ૫ દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તો હવે ફરીથી ગુજરાતની જનતા અને ખેડૂતો … Read More

ગાંધીનગર પાટનગર યોજના વિભાગને સે.૨ની ઉભરાતી ગટરનું મૂળ મળતું નથી

ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગ પાણી વિતરણ અને ગટર લાઈનનું વ્યવસ્થાપન કરી રહ્યું છે. જોકે, મોટાભાગના કામો કોન્ટ્રાક્ટ હસ્તક કરવામાં આવી રહ્યા હોવાથી વસાહતીઓની સમસ્યાનું સમયસર નિરાકરણ કે સંભાળવામાં આવતું નથી. … Read More

વડનગરમાં ૧ હજાર વર્ષ પહેલાં થયેલા ભુકંપના પુરાવા મળ્યા

ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર ભૂકંપ ઝોનમાં નથી આવતો. આમ છતાં, અહીં ભૂકંપ કેમ આવ્યો તે અંગે એક ટીમ સંશોધન કરી રહી છે. વડનગરમાં આવેલા આ ભૂકંપને લીધે જમીન ફાટવાની આ … Read More

તમિલનાડુના ઘણા જિલ્લાઓ રેડ એલર્ટ જાહેર : આઈએમડી

ભારે વરસાદને કારણે રાજધાની ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ અને તેની આસપાસના કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચિંગલપેટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. … Read More

કોલોરાડોના જંગલમાં આગ લાગતા આસપાસનો વિસ્તાર ખાલી કરાયો

કોલોરાડોમાં ૫૩,૫૦૦ લોકો વીજળી વિના જીવવા માટે મજબૂર છે. એકલા બોલ્ડર કાઉન્ટીમાં ૧૮,૭૯૧ લોકો અંધારામાં જીવી રહ્યા છે. કોલોરાડોના ગવર્નર જેરેડ પોલિસે બોલ્ડર કાઉન્ટીમાં લાગેલી આગને કારણે કટોકટીની સ્થિતિ જાહેર … Read More