દામનગરની મેઇન બજારની કટલરીની દુકાનમાં મોડી રાતે આગ લાગી
અમરેલી જિલ્લામાં આવેલા દામનગર શહેરમાં મોડી રાતે મુખ્ય બજારની કટલરીની દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા થોડીવાર માટે અફરા તફરી સર્જાઇ હતી. દુકાનમાં આગ લાગતા આસપાસની દુકાનો પણ લપેટમાં આવે તેવી … Read More