તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલ પશુપાલકો-માલધારીઓ માટે વિશેષ પેકેજ જાહેર કરો
ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને લીધે સૌથી વધુ અસર ખેતી અને વીજ પુરવઠાને થઈ છે. વાવાઝોડાને લીધે બાગાયતી પાકો સંપૂર્ણ રીતે નાશ પામ્યાં છે. સૌરાષ્ટ્ર અને રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે પશુધન … Read More