ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી બ્લાસ્ટઃ અત્યાર સુધી ૨૫ લોકો ઘાયલ, ૩ના મોત અને ૪ લાપતા
ભરૂચની ઝઘડિયા GIDC માં બ્લાસ્ટ મામલામાં અત્યાર સુધીમાં ૩ લોકોના મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યા છે જ્યારે બ્લાસ્ટ બાદ હજુ પણ ૪ લોકો લાપતા છે. આ ગોઝારા બ્લાસ્ટમાં ૨૫ જેટલા કર્મચારીઓ … Read More