ગાંધીનગરના નાંદોલના ઔષધવનમાંથી ૬ ચંદનના વૃક્ષો ચોર કાપીને લઈ ગયાં
ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ચંદન ચોર સક્રિય થઈને આરક્ષિત ચંદનના વૃક્ષો કાપી ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ રહ્યા છે. હમણાં ગયા મહિને મહુડીથી ફતેપુરા ત્રણ રસ્તા પરથી કારમાંથી પોલીસે તપાસ કરતાં … Read More