સંસદમાં વન્ય જીવન સંરક્ષણ સંશોધન બીલ મંજૂર, જાણો વિગતવાર માહીતી
સંસદના શિયાળુ સત્રમાં ગુરૂવારના રોજ રાજ્યસભામાં વન્ય જીવ(સંરક્ષણ) સંશોધન બીલને મંજૂરી કરવામાં આવી છે. આ બીલ દ્વારા હવે વન્ય જીવોનું સંરક્ષણ અને તેમના સારા જીવનધોરણ માટે કરવામાં આવતી કામગીરી માટે … Read More