જૂનાગઢ જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત, ૩૧ માર્ચ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે
રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોય આ માટે સંબંધિત ગ્રામ્ય પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક … Read More