પાણીની ફરિયાદોના નિવારણ માટે વડોદરા મનપા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કર્યો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળામાં લોકોની પાણીને લગતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ લાવવા માટે શહેરના કારેલીબાગ પાણીની ટાંકી ખાતે કંટ્રોલ રૂમ એટલે કે ફરિયાદ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં ફોન … Read More