અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત UPL કંપનીના પ્લાન્ટમાં લાગી આગ, જોતજોતામાં આગે ધારણ કર્યુ વિકરાળ સ્વરૂપ, 5 દાઝ્યા
અંકલેશ્વર GIDCમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં આગ ફાટી નીકળતા દોડધામ મચી છે. ઘટનાનાં પગલે કંપની ઉપરાંત GIDCના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આગ ક્યાં … Read More