AHSPAના 30 એમએલડી સીઈટીપીને આગામી આદેશ સુધી જીપીસીબી દ્વારા બંધ કરાયો
સુએઝ ફાર્મ વિસ્તારમાં થઇ રહેલા બેફામ પ્રદૂષણ સામેના પર્યાવરણ ટુડેના અભિયાનની અસર અમદાવાદઃ દાણીલીમડા અને બેહરામપુરા સ્થિત ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને ટ્રીટ કરવામાં માટે અમદાવાદ હેન્ડ સ્ક્રિન એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન … Read More