સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા ફફડાટનો માહોલ
સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી કોહિનૂર માર્કેટના બીજા માળે આગ લાગી હતી. માર્કેટના બીજા માળેથી ધુમાડા નીકળતાની સાથે જ આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને … Read More