જાણો બેંક ઓફ બરોડા દ્વારા લોન્ચ ગ્રીન એફડીની વ્યાજ દર સહિતની અન્ય વિગતો
મુંબઈ: બેંક ઓફ બરોડા દ્વારા ગ્રીન એફડી લોન્ચ કરવામાં આવી છે. બોબ અર્થ ગ્રીન ટર્મ ડિપોઝિટ સ્કીમ નામ હેઠળ શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ્સને નાણાં આપવાનો છે. … Read More