કોવિડ-19 વૈશ્વિક મહામારી દરમિયાન ટીબી સારવારની વ્યવસ્થા કેવી રીતે કરવી?
2019માં 26.9 લાખ કેસોની અંદાજિત વ્યાપ્તિ સાથે, ભારતનું ટીબી ભારણ વિશ્વભરમાં સૌથી વધુ છે. વિશ્વના આશરે એક ચતૃર્થાંશ કેસ ભારતમાં અસ્તિત્વમાં છે અને દર વર્ષે આ રોગને કારણે લગભગ 4,00,000 … Read More