‘તેજ’ વાવાઝોડું ૨૨ ઓક્ટોબરની સાંજે ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના
અરબી સમુદ્રમાંથી આગળ વધી રહેલું ચક્રવાત ‘તેજ’ રવિવાર સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આઇએમડીએ જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં વિકસી … Read More