હજુ રાહ જોવી પડશેઃ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી

દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો … Read More

અમદાવાદમાં એક સપ્તાહ સુધી વરસાદ થવાની શક્યતાઓ નહિંવત

અમદાવાદમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં લોકો બફારાથી હેરાન થઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં આગામી ૬ દિવસ સુધી વરસાદ થવાની કોઈ સંભાવના નથી. શહેરમાં છુટા છવાયા … Read More

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની જમાવટ થઈ હતી, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૧ તાલુકામાં ૧૦૩.૪૦ મિ.મી. એટલે કે ૪ ઈંચ વરસાદ થયો છે. એ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો ૧૨.૩૧ … Read More

રાજ્યમાં ૫ દિવસ સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ૫ દિવસ સામાન્ય વરસાદ રહેશે. અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં ૭૬ મીમી વરસાદ નોંધાયો … Read More

અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમી અને બફારો વધતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે. અમદાવાદ શહેરના નાગરિકોને ગુરુવારથી ગરમી અને ઉકળાટથી છૂટકારો મળે તેવી વિગતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત … Read More

૧૬થી ૨૦ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા, અનેક વિસ્તારમાં પડશે વરસાદ

અમદાવાદમાં ૧૭થી ૧૯ જૂન વચ્ચે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ૩૯.૭ ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યુ હતું. ૧૬થી ૨૦ જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં … Read More

સૌરાષ્ટ્રમાં ચોમાસામાં ૩૬ ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી

સૌરાષ્ટ્ર ના ખેડૂતો માટે સારા સમાચાર છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ૧૬ આની વરસાદ રહેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. દર વર્ષે વાવણી ભીમ અગિયારસ થી શરૂ થતી હોય છે. જો … Read More

રાજ્યમાં આગામી ૫ દિવસમાં અમદાવાદ સહિત દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્ર ના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત  માં પ્રવેશે છે. ગુજરાત માં ધીમે ધીમે ચોમાસા ની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય … Read More

હવામાનની આગાહીઃ ૧૫મી પહેલા ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે, સૌરાષ્ટ્રમાં સરેરાશ ૩૬ ઇંચ વરસાદ પડશે

વર્ષોથી એ પરંપરા ચાલી આવે છે કે, વાવણી માટે ખેડૂતો ભીમ અગિયારસની રાહ જોતા હોય છે ત્યારે જો અષાઢી બીજના વરસાદ આવે તો લોકો એવું પણ માને છે કે, વરસાદ … Read More

રાજ્યમાં આગામી દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

કચ્છમાં ચોમાસુ બેસતા વિલંબ થવાના સંકેત ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના નવસારી, વલસાડ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news