હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં બે દિવસ બાદ વરસાદના એંધાણ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે, પરંતુ વરસાદ મન મુકીને વરસી રહ્યો નથી. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ઝરમર, છૂટોછવાયો અને ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. લોકો વરસાદની આશા … Read More

રાજ્યમાં ૫ દિવસ હળવા વરસાની આગાહીઃ સૌથી વધુ દ.ગુજરાતમાં વરસાદ ખાબક્યો

આગામી ૫ દિવસ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. રવિવારે ૫૮ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો જ્યારે માત્ર … Read More

રાજ્યમાં આગામી ૩ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે. તો તો સૌરાષ્ટ્રમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં … Read More

નર્મદે સર્વ દેઃ ડેમની જળસપાટી વધીને ૧૧૬.૩૨ મીટરે પહોંચી

સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે નદી અને ચેકડેમ ઓવરફ્લો બન્યા છે, ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે તો ડેમમાં પણ જળસપાટી વધી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાની … Read More

જૂનાગઢના માણાવદરમાં અનરાધારઃ બે કલાકમાં ૭ ઈંચ વરસાદ થતાં જળબંબાકાર

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ છે. તેવામાં જૂનાગઢના માણાવદરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. બે કલાકમાં જ સાત … Read More

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૦ તાલુકામાં મેઘમહેરઃ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સક્ર્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી … Read More

આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સક્ર્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર … Read More

ભારે વરસાદની આગાહીઃ અમરેલી-જાફરાબાદ બંદર પર લગાવ્યુ ૩ નંબર સિગ્નલ

રાજ્યમાં આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત પર લો- … Read More

વરસાદની આશા વચ્ચે બફારો વધ્યોઃ તાપમાન ૩૫ ડિગ્રીને પાર

ભાવનગર શહેર-જિલ્લામાં વરસાદી માહોલ વિખરાઈ જતાં તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે એ સાથે ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય અને અકળાવનારા બફારા થી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે. છેલ્લા ત્રણ … Read More

હમણાં રાજ્યમાં વરસાદની કોઇ જ સંભાવના નથીઃ હવામાન વિભાગ

ગુજરાતમાં મેઘરાજાના આગમન સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે એકાએક વરસાદ ગુજરાતમાં ગાયબ થઈ ગયો છે. અને ફરી એકવાર ગરમી, ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યા છે. જેને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news