નવા સંસદભવનમાં ૧૯ દિવસનું શિયાળુ સત્ર ૪ ડિસેમ્બરથી શરૂ થશે
નવીદિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. સંસદનું શિયાળુ સત્ર ૪ ડિસેમ્બરથી શરૂ થશે અને ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે. તેની જાહેરાત સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કરી છે. તેમને … Read More