લખનઉના ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ, ૨ના મોત, અનેક કર્મચારી ફસાયા
ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં બુધવારે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં આવેલા દેવા રોડ પર આવેલા કેટી ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ … Read More