મિશન લાઇફને કેન્દ્રમાં રાખીને ઉજવવામાં આવશે વિશ્વ પર્યાવરણ દિવસ 2023
વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) એ એક એવો પ્રસંગ છે જે સમગ્ર દેશમાં લાખો લોકોને પર્યાવરણીય જાગૃતિ અને ક્રિયા માટે એકજૂટ કરે છે. આ વર્ષે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા … Read More