નાઈજીરિયામાં બોટ પલટી જતાં 17 લોકોના મોત
અબુજા: નાઈજીરીયાના પૂર્વી રાજ્ય તારાબામાં શનિવારે એક પેસેન્જર બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી. તારાબામાં નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ઓપરેશન … Read More