મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી ગાંધીનદર ખાતે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાઈ
આજરોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી, એનઆઈએફટી ગાંધીનગર ખાતે ૧૦ માં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો ગયો. આ કાર્યક્રમમાં સમગ્ર ભારત અને ગુજરાતમાંથી હેન્ડલૂમ … Read More