સંસદના વિશેષ સત્ર પહેલા નવા સંસદ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તિરંગો ફરકાવ્યો
નવીદિલ્હીઃ સંસદના વિશેષ સત્ર પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે નવી સંસદ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન પ્રસંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલા ઉપરાંત સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ … Read More