ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલી ૧ કારમાં આગ લાગતા, બાજુમાં પાર્ક કરેલા ૨ દ્વિચક્રી વાહનો પણ બળીને ખાખ
નડિયાદમાં રહેણાંક વિસ્તાર માં એક ફ્લેટના પાર્કિગમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા આજુબાજુ રેહતા લોકો માં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એક કાર માં લાગેલી આગની લપેટમાં અન્ય બે વાહનો … Read More