મહારાણા પ્રતાપના વંશજ, મેવાડ રાજવંશના મહારાણા અરવિંદસિંહનું નિધન
ઉદયપુર: મેવાડ રાજવંશના સંરક્ષક, મહારાણા પ્રતાપના વંશજ અરવિંદસિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે સિટી પેલેસમાં નિધન થયું છે. ૮૧ વર્ષીય અરવિંદસિંહ મેવાડ લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધન પર સમગ્ર મેવાડમાં … Read More