મહાકુંભના સમાપન પ્રસંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શેર કર્યા સેવાભાવના સંસ્મરણો
‘તેરા તુજકો અર્પણ’ નો ભાવ સાકાર કરવાની તક! વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહાકુંભના સમાપન પ્રસંગે પોતાના સંસ્મરણો વાગોળ્યા છે. મહાકુંભમાં આદરેલી સેવાને તેમણે ‘આપનું જ આપને અર્પણ’ની ભાવનાથી કરવામાં આવેલ … Read More