અદભૂતઃ હનુમાનજીની ચોલ કાળ સાથે સંબંધિત ચોરાયેલી મૂર્તિને સ્વદેશ પરત લવાઇ
ચોલ કાળની ભગવાન હનુમાનની ચોરાયેલી મૂર્તિ મળી આવી છે અને તેને તામિલનાડુની મૂર્તિ વિંગને સોંપવામાં આવી છે. તમિલનાડુના અરિયાલુર જિલ્લાના પોટ્ટાવેલ્લી વેલ્લોરમાં સ્થિત શ્રી વરથરાજા પેરૂમલના વિષ્ણુ મંદિરમાંથી ભગવાન હનુમાનની મૂર્તિની … Read More