સિંહોના અપમૃત્યુ મામલોઃ હાઇકોર્ટે સરકાર પાસે ૨૭ જાન્યુ સુધીમાં માંગ્યો જવાબ
ગીરના જંગલમાં સિંહોના અપમૃત્યુ મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી લીધી છે. ચીફ જસ્ટીસના હુકમ બાદ પણ રેલ્વે મંત્રાલય અને કેન્દ્ર-રાજય સરકારે જવાબ રજૂ નહી કરતા હાઇકોર્ટે ૨૭ જાન્યુઆરી સુધીમાં … Read More