રાજકોટમાં બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર સાથે ગરબા રાસ કર્યો
રાજકોટઃ રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહનાં પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે બાઇક તેમજ ખુલ્લી જીપ પર ઉભા રહીને કરેલા રાસને જાઇને ઘોડેશ્વાર વિરાંગનાઓની ઝાંખી થઇ હતી. ગુજરાતના ગરબા એટલે … Read More