આજે વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે, ગુજરાતના 23 અભ્યારણ્યો વન્યજીવોને બનાવે છે આપણું ગૌરવ
વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ પ્રાણીઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર વિશ્વમાં પ્રાણી કલ્યાણના ધોરણને વધારવાનો છે. વર્લ્ડ એનિમલ વેલ્ફેર … Read More