શહેર એસઓજીએ કઠવાડા જીઆઈડીસીમાં એસિડિક પ્રવાહી ગટરમાં ઠલવાતા ટેન્કરને ઝડપ્યું. ટેન્કર ચાલક ફરાર
શહેર પોલીસ એસઓજીની ટીમે શનિવારે કઠવાડા જીઆઇડીસીમાંથી એક ટેન્કર કબજે કર્યું હતું. ટેન્કરમાં પાણી એસિડિક પ્રવાહી મળી આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ભાગ્યદીપ … Read More