મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવી
ગાંધીનગરઃ કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાર્દિક શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વની રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક … Read More