અમદાવાદમાં ૭૦૦ હોસ્પિટલો બીયુ અને ફાયર એનઓસી વગર ચાલુ
અમદાવાદ મેડિકલ એસોસીએશન તથા અન્ય હોસ્પિટલો દ્વારા BU અને ફાયર NOC મામલે કરાયેલી પીટીશન સુપ્રિમ કોર્ટે ડિસમિસ (ફગાવી) દીધા પછી AMITH દ્વારા ૪૨ હોસ્પિટલોને નોટિસ ફટાકારી હતી અને નોંધણી અંગેનું … Read More