વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ટ્રેડ શોની આખરી તૈયારીઓની સ્થળ પર સમીક્ષા કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગાંધીનગરઃ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની અંતિમ તબક્કા ની પૂર્વ … Read More