હરિયાળા ભવિષ્યને આકાર આપવાના લક્ષ્ય સાથે ગ્રીનપ્રેન્યોર-2023 નું આયોજન
અમદાવાદ: VyapaarJagat ના સહયોગથી 1Million Entrepreneurs International Forum દ્વારા આયોજિત અને Boho Homes & PeersBoard.com દ્વારા સંચાલિત Yudiz Solutions Limited દ્વારા પ્રસ્તુત, ગ્રીનપ્રેન્યોર 2023 ઇવેન્ટની જાહેરાત કરતા અમને આનંદ થાય છે. AMA – અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ગુજરાત ખાતે 29મી જુલાઈ … Read More