કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત વડગામ તાલુકાના ચાંગા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો
“નવા જીવનની રાહ છે શિક્ષણ, અંધારે દીપપ્રકાશ છે શિક્ષણ”. વડગામઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪”ના અંતિમ દિવસે બનાસકાંઠાના વડગામ … Read More