ગુજરાતમાં ભેળસેળિયા તત્વો બધું વેંચી નાખશે પછી ખબર પડશે ‘અસલી હતું કે નકલી’!
મિલાવટી ખાદ્ય પદાર્થોના નમુના લેબોરેટરીમાં મોકલ્યા બાદ ૧૪થી ૧૫ દિવસે પરિણામો આવશે! ગાંધીનગરઃ ગુજરાતમાં ભેળસેળિયા તત્વો બેફામ બની ગયા છે તહેવારોની મોસમમાં નકલી અને ભેળસેળનું હબ બની ચૂકેલા ગુજરાતમાં લાલચી … Read More