“ફેસમાસ્ક”માં નેનો પ્લાસ્ટિકનો ઉપયોગ વિશ્વને કઈ ગર્તામાં ધકેલશે…..?
બે વર્ષ પહેલા ૫૦ માઈક્રોન નીચેની કોઈ પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ અને ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરિણામે પ્લાસ્ટિક કચરો સહિતના મેદાનો,જાહેર ઉપયોગી સ્થળો, વહેતી નદીઓ, વોકળા, તળાવો, ફરવાના … Read More