પ્રદૂષણ નિયંત્રણ માટે નવતર પહેલઃ અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ તથા વેસ્ટ ઇમ્પોર્ટ મંજૂરી માટે ઓનલાઇન મોડ્યુલનો શુભારંભ
અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ અને જીપીસીબીના વેસ્ટ ઇમ્પોર્ટ પરવાનગી મોડ્યુલનો વન અને પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાના હસ્તે પ્રારંભ સમગ્ર ભારતમાં “એમિશન ટ્રેડિંગ સ્કીમ” અમલમાં મૂકનાર અમદાવાદ દેશનું બીજું શહેર બન્યું … Read More