અમેરિકા ચૂંટણીઃ બિડેન સાથેની અંતિમ ડિબેટમાં ટ્રમ્પે ભારત પર ભડાશ કાઢી
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પુર્વે અંતિમ પ્રેસિડેન્શીયલ ડીબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રૂસ પર પોતાની ભડાશ કાઢી છે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત, ચીન અને રૂસમાં હવાની ગુણવતા ઘણી ખરાબ … Read More