દીપક નાઇટ્રાઇટ લિમિટેડ 18મા “આઇસીસી એન્વાયર્નમેન્ટ એક્સેલન્સ એવોર્ડ્સ ૨૦૨૪” માં સુર્વણ પુરસ્કારથી સન્માનિત
દીપક નાઇટ્રાઇટ લિમિટેડને 18માં આઇસીસી એન્વાયર્મેન્ટ એક્સેલન્સ એવોર્ડ્સ 2024માં કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર સેક્ટરમાં પ્રતિષ્ઠિત સુર્વણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, જેણે સાતત્યપૂર્ણ પદ્ધતિઓ અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે અમારા સમર્પણને બિરદાવ્યું … Read More