વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં ત્રણ દિવસ શાળા-કોલેજ બંધ
બિપરજોય વાવાઝોડુ તીવ્ર ગતિથી ગુજરાત પર આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના મતે વાવાઝોડુ માંડવીના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડાને પગે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો ર્નિણય લીધો હતો. … Read More