ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ
ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ છે. જેમાં દરિયો ન ખેડવા માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે … Read More