હરદા બ્લાસ્ટઃ યાદવ આજે પરિસ્થિતિનો તાગ મેળવશે, ફેક્ટરીના સંચાલકની ધરપકડ, કાટમાળ હટાવવાનું કામ ચાલુ
ભોપાલ: મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના મુખ્ય મથક ખાતે ફટાકડાના કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ પછી, પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આજે હરદા જશે. દરમિયાન, પોલીસે આ કેસમાં બે ફેક્ટરી સંચાલક … Read More