દુર્ઘટના: વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઇલર ફાટવાની ઘટના, 4ના મોત, 14 ઈજાગ્રસ્ત
મધ્ય ગુજરાતમાં દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી. બોઈલર ફાટતા કંપનીમાં … Read More