ભારત જૈવવૈવિધ્યતાનું હોટસ્પોટ: ભારતની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી વિશ્વની જૈવવૈવિધ્યતાના ૭ ટકાથી વધુ
ગુજરાતમાં તા.૨ થી ૮ ઓકટોબર દરમિયાન તમામ ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરાશે ભારત જૈવવૈવિધ્યતાનું હોટસ્પોટ છે. પ્રાણીઓ અને વૃક્ષોની વિવિધ પ્રજાતિઓની વિશાળ શ્રેણીનું … Read More