ભરૂચ : દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા સર્જાયો ભયનો માહોલ
દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઇડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ છે કે, દૂર દૂરથી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. કંપનીમાં … Read More